બહુસંઘી (Polyadelphous) પુંકેસર શેમાં જોવા મળે છે?

  • A
    સૂર્યમુખી
  • B
    લીંબુ
  • C
    ભીંડા
  • D
    મગફળી

Explore More

Similar Questions

સંયુક્ત મુક્તસ્ત્રીકેસરી (apocarpous) સ્ત્રીકેસરચક્ર શેમાં જોવા મળે છે?

$I.$ સ્ટાન્ડર્ડ દલપત્રો
$II.$ વિંગ (પાંખ) દલપત્રો
$III.$ કીલ (નૌકા) દલપત્રો
ઉપરના દલપત્રો શેમાં જોવા મળે છે?

અંડાશયની અંદર .......... ની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહેવામાં આવે છે.

પુષ્પસૂત્રમાં $\underline{G}$ શું દર્શાવે છે?

સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા જરાયુવિન્યાસ (placentation) ના વિવિધ પ્રકારોનું વર્ણન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo