પોલીફોસ્ફેટ્સનો ઉપયોગ પાણીને નરમ બનાવવા માટેના એજન્ટ તરીકે થાય છે કારણ કે:

  • A
    તેઓ ધન આયનીય સ્પીસીઝ સાથે દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે
  • B
    તેઓ ઋણ આયનીય સ્પીસીઝ સાથે દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે
  • C
    તેઓ ધન આયનીય સ્પીસીઝ સાથે અવક્ષેપ બનાવે છે
  • D
    તેઓ ઋણ આયનીય સ્પીસીઝ સાથે અવક્ષેપ બનાવે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આયનો પાણીમાં કઠિનતા પેદા કરશે?

નીચે દર્શાવેલ ગુણધર્મો માટે $CORRECT$ ક્રમની સંખ્યા શોધો :-
$(i)$ $D_2O = H_2O$ (ઇલેક્ટ્રોનની સંખ્યા)
$(ii)$ $D_2O > H_2O$ $(|\Delta H_f|)$
$(iii)$ $D_2O > H_2O$ $(|\Delta H_{vaporization}|)$
$(iv)$ $D_2O > H_2O$ (ઘનતા)
$(v)$ $D_2O > H_2O$ (આણ્વીય દળ)

Difficult
View Solution

$100 \, mL$ પાણીના નમૂનામાં $0.81 \, g$ કેલ્શિયમ બાયકાર્બોનેટ અને $0.73 \, g$ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ છે. $CaCO_3$ ના તુલ્યાંકના સંદર્ભમાં આ પાણીના નમૂનાની કઠિનતા .............. $ppm$ છે (કેલ્શિયમ બાયકાર્બોનેટનું મોલર દળ $162 \, g \, mol^{-1}$ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટનું $146 \, g \, mol^{-1}$ છે)

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પાણીની કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo