પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી શું મળે છે?

  • A
    $K_2MnO_4$
  • B
    $MnO_2$
  • C
    $O_2$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓના તમામ સંયોજનો પાણીમાં સરળતાથી દ્રાવ્ય હોય છે,પરંતુ લિથિયમના સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં વધુ દ્રાવ્ય હોય છે. સમજાવો.

કારણો આપો: એલ્યુમિનિયમના વાસણોમાં પાણી આખી રાત રાખવું જોઈએ નહીં.

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

ખાલી જગ્યા પૂરો:
$(1)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડને ...... તરીકે પણ ઓળખવામાં આવે છે.
$(2)$ સોડિયમ એમાલગમની પાણી સાથેની પ્રક્રિયાથી ...... અને ...... વાયુ ઉત્પન્ન થાય છે.
$(3)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડની $CO_2$ સાથેની પ્રક્રિયાથી ...... મળે છે.
$(4)$ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ...... તરીકે ઓળખવામાં આવે છે.

Difficult
View Solution

આલ્કલી ધાતુઓ (સમૂહ $I$) ની આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી વિશે ટૂંકી માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo