વ્યવહારમાં,ઓઝોન સ્તર કેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરે છે?

  • A
    $3 \times 10^{-7} \ m$ થી ઓછી
  • B
    $3 \times 10^{-7} \ m$ થી વધારે
  • C
    $3 \times 10^{-7} \ m$ જેટલી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

જો દ્રશ્યમાન કિરણો, માઇક્રોવેવ્સ અને $X$-કિરણોની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_v$, $\lambda_m$ અને $\lambda_x$ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સૂર્ય દ્વારા ઉત્સર્જિત $UV$ પ્રકાશથી આપણું રક્ષણ શું કરે છે?

$6 GHz$ આવૃત્તિ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ શેમાં થાય છે?

યાદી-$I$યાદી-$II$
$A$. $UV$ કિરણો$(i)$ તબીબી ક્ષેત્રે નિદાન માટે
$B$. $X-$કિરણો$(ii)$ પાણી શુદ્ધિકરણ
$C$. માઇક્રોવેવ$(iii)$ સંદેશાવ્યવહાર,રડાર
$D$. ઇન્ફ્રારેડ તરંગો$(iv)$ ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા સુધારવા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo