નીચેના ક્ષારોના દ્રાવણો તટસ્થ,એસિડિક કે બેઝિક છે તે અનુમાન કરો: $NaCl, KBr, NaCN, NH_4NO_3, NaNO_2$ અને $KF$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. તટસ્થ દ્રાવણો: $NaCl$ અને $KBr$ એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે,તેથી તેમના દ્રાવણો તટસ્થ છે.
$2$. એસિડિક દ્રાવણો: $NH_4NO_3$ એ પ્રબળ એસિડ $(HNO_3)$ અને નિર્બળ બેઝ $(NH_4OH)$ નો ક્ષાર છે,તેથી તેનું દ્રાવણ એસિડિક છે.
$3$. બેઝિક દ્રાવણો: $NaCN, NaNO_2$ અને $KF$ એ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે,તેથી તેમના દ્રાવણો બેઝિક છે.

Explore More

Similar Questions

$NH_4CN$ એ નિર્બળ એસિડ $HCN$ $(K_a = 6.2 \times 10^{-10})$ અને નિર્બળ બેઇઝ $NH_4OH$ $(K_b = 1.8 \times 10^{-5})$ નો ક્ષાર છે. $NH_4CN$ નું $1 \ M$ દ્રાવણ કેવું હશે?

નીચે આપેલા ક્ષારોમાંથી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝથી બનતા ક્ષારનું ઉદાહરણ ઓળખો.

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનેલા ક્ષાર $FeCl_3$ નું દ્રાવણ કેવું હોય છે?

$0.01 \ M$ એમોનિયમ એસિટેટનું $0.001 \ M$ સાંદ્રતામાં જળવિભાજન થાય છે. જો શરૂઆતમાં $pH = pK_a$ હોય,તો $0.001 \ M$ દ્રાવણમાં $pH$ માં થતો ફેરફાર ગણો.

સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo