નીચેના દરેક કિસ્સામાં વિદ્યુતવિભાજનની નીપજોનું અનુમાન કરો:
$(i)$ સિલ્વર ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(ii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(iii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $H_2SO_4$ નું મંદ દ્રાવણ.
$(iv)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $CuCl_2$ નું જલીય દ્રાવણ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ કેથોડ પર: $Ag_{(aq)}^{+} + e^{-} \longrightarrow Ag_{(s)}$ (સિલ્વર જમા થાય છે).
એનોડ પર: $Ag_{(s)} \longrightarrow Ag_{(aq)}^{+} + e^{-}$ (સિલ્વર ઓગળે છે).
$(ii)$ કેથોડ પર: $Ag_{(aq)}^{+} + e^{-} \longrightarrow Ag_{(s)}$ (સિલ્વર જમા થાય છે).
એનોડ પર: $2H_2O_{(l)} \longrightarrow O_{2_{(g)}} + 4H_{(aq)}^{+} + 4e^{-}$ (ઓક્સિજન વાયુ મુક્ત થાય છે).
$(iii)$ કેથોડ પર: $H_{(aq)}^{+} + e^{-} \longrightarrow \frac{1}{2} H_{2_{(g)}}$ (હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે).
એનોડ પર: $2H_2O_{(l)} \longrightarrow O_{2_{(g)}} + 4H_{(aq)}^{+} + 4e^{-}$ (ઓક્સિજન વાયુ મુક્ત થાય છે).
$(iv)$ કેથોડ પર: $Cu_{(aq)}^{2+} + 2e^{-} \longrightarrow Cu_{(s)}$ (કોપર જમા થાય છે).
એનોડ પર: $2Cl_{(aq)}^{-} \longrightarrow Cl_{2_{(g)}} + 2e^{-}$ (ક્લોરિન વાયુ મુક્ત થાય છે).

Explore More

Similar Questions

જલીય $HCl$ દ્રાવણના વિદ્યુતવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે ઇલેક્ટ્રોડ પર મુક્ત થતા આયનો કયા છે?

જ્યારે પ્લેટીનમ ધ્રુવોનો ઉપયોગ કરીને $CuSO_4$ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

$NaOH$ ની બનાવટ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે તે શું બનાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo