ઘટના $A$ બનવાની સંભાવના $0.43$ છે. ઘટના $A$ ન બનવાની સંભાવના ......... છે.

  • A
    $0.57$
  • B
    $0.45$
  • C
    $0.53$
  • D
    $0.63$

Explore More

Similar Questions

એક જથ્થામાંથી $80$ બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમનું આયુષ્ય (કલાકમાં) નીચે આપેલા આવૃત્તિ કોષ્ટકમાં નોંધવામાં આવ્યું છે:
આયુષ્ય (કલાકમાં) $300$ $500$ $700$ $900$ $1100$
આવૃત્તિ $10$ $12$ $23$ $25$ $10$

આ જથ્થામાંથી એક બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેનું આયુષ્ય $1150$ કલાક હોય તેની સંભાવના કેટલી?

એક સિક્કાને $200$ વખત ઉછાળવામાં આવે છે અને છાપ (tail) $92$ વખત મળે છે,તો કાંટો (head) મળવાની સંભાવના શોધો.

તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં કામદારોની ઉંમર નીચે મુજબ વહેંચાયેલી છે:
ઉંમર (વર્ષમાં) $20-29$ $30-39$ $40-49$ $50-59$ $60$ અને તેથી વધુ
કામદારોની સંખ્યા $38$ $27$ $86$ $46$ $3$

જો કોઈ વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે વ્યક્તિની ઉંમર $40$ વર્ષ કે તેથી વધુ હોય તેની સંભાવના શોધો.

કોઈપણ ઘટનાની સંભાવનાનું મહત્તમ મૂલ્ય ........... છે.

બલ્બને કાર્ટનમાં પેક કરવામાં આવે છે,જેમાં દરેક કાર્ટનમાં $40$ બલ્બ હોય છે. ખામીયુક્ત બલ્બ માટે સાતસો કાર્ટનની તપાસ કરવામાં આવી હતી અને પરિણામો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
ખામીયુક્ત બલ્બની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $6$ થી વધુ
આવૃત્તિ $400$ $180$ $48$ $41$ $18$ $8$ $3$ $2$

એક કાર્ટન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું હતું. તેમાં એક પણ ખામીયુક્ત બલ્બ ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo