રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા ટેમિન દ્વારા શેમાં શોધવામાં આવી હતી?

  • A
    $MS-2$ બેક્ટેરિયોફેજ
  • B
    રાઉસ સાર્કોમા વાયરસ
  • C
    $E. coli$
  • D
    ન્યુરોસ્પોરા

Explore More

Similar Questions

બેક્ટેરિયોફેજ દાતા કોષમાંથી પ્રાપ્તકર્તા કોષમાં $DNA$ નું સ્થળાંતર કરે છે,આ પ્રક્રિયાને શું કહેવાય છે?

$S$-સ્ટ્રેઈન બેક્ટેરિયામાં શેનું આવરણ (કેપ્સ્યુલ) હોય છે?

બેક્ટેરિયાની કઈ પ્રવૃત્તિના આધારે પ્રથમ વખત સાબિત થયું કે $DNA$ આનુવંશિક દ્રવ્ય છે?

હર્શી અને ચેઝ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આઇસોટોપ્સ કયા હતા $:-$

ન્યુક્લિક એસિડ સૌપ્રથમ . . . . . . માંથી શોધાયું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo