ઉપરની શ્રેણીમાં નીપજ $(D)$ શું છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
List-$I$ List-$II$
$A$. બેન્ઝાલ્ડિહાઈડ $i$. ફિનોલ્ફથેલીન
$B$. થેલિક એનહાઈડ્રાઈડ $ii$. બેન્ઝોઈન કન્ડેન્સેશન
$C$. ફિનાઈલ બેન્ઝોએટ $iii$. ઓઈલ ઓફ વિન્ટરગ્રીન
$D$. મિથાઈલ સેલિસિલેટ $iv$. ફ્રાઈસ રિઅરેન્જમેન્ટ

આઇસોબ્યુટીરાલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ અને $K_{2}CO_{3}$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન '$A$' આપે છે. સંયોજન '$A$' એ $KCN$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન '$B$' આપે છે,જેનું જળવિભાજન કરવાથી એક સ્થાયી સંયોજન '$C$' મળે છે. સંયોજન '$C$' શું છે .... .

માત્ર કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક સંયોજનનું આણ્વીય વજન $44$ છે. સંપૂર્ણ ઓક્સિડેશન પર તે $60$ આણ્વીય વજન ધરાવતા સંયોજનમાં રૂપાંતરિત થાય છે. મૂળ સંયોજન કયું છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

$Grignard$ પ્રક્રિયક $(RMgX)$ એ એસિટોન $(CH_3COCH_3)$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo