ફિનોલનું મંદ $HNO_3$ સાથે નીચા તાપમાને નાઈટ્રેશન કરવાથી બે સમઘટકો $(A)$ અને $(B)$ નું મિશ્રણ મળે છે. નીપજ $(A)$ એ નીપજ $(B)$ કરતા વધુ બાષ્પશીલ છે. $(A)$ ને ઓળખો.

  • A
    $o$-નાઈટ્રોફિનોલ
  • B
    $m$-નાઈટ્રોફિનોલ
  • C
    $p$-નાઈટ્રોફિનોલ
  • D
    નાઈટ્રોબેન્ઝીન

Explore More

Similar Questions

લિબરમેન નાઇટ્રોસો પ્રક્રિયામાં,ફિનોલમાં રંગપરિવર્તનનો ક્રમ કયો હોય છે?

આ પ્રક્રિયામાં નીપજ $(Q)$ શું છે?

નીચેનામાંથી એસિડિકતાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે ફિનોલને $CCl_4$ અને આલ્કલાઇન $KOH$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે સેલિસિલિક એસિડ નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયાનું નામ શું છે?

ફિનોલ નીચા તાપમાને $CCl_4$ માં $Br_2$ સાથે પ્રક્રિયા કરી શું નીપજ આપશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo