મનોવિશ્લેષણ (Psychoanalysis) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

  • A
    જેનર
  • B
    પાર્કિન્સન
  • C
    ફ્રોઈડ
  • D
    હેનસેન

Explore More

Similar Questions

એનોફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં '$A$' અને '$B$' નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?

જીવવિજ્ઞાનના અભ્યાસે આપણને ચેપી રોગોને નિયંત્રિત કરવામાં કઈ રીતે મદદ કરી છે?

નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું જરૂરી છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ દાદ (Ringworms) $(P)$ $W. malayi$
$(B)$ હાથીપગો (Elephantiasis) $(Q)$ રાઈનો વાયરસ
$(C)$ સામાન્ય શરદી (Common cold) $(R)$ $HIV$
$(S)$ $Trichophyton$

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ $I$ કોલમ $II$ કોલમ $III$
$(a)$ ટાઈફોઈડ $(p)$ સ્ટ્રેપ્ટોકોકસ $(w)$ મનુષ્યની ત્વચા
$(b)$ ન્યુમોનિયા $(q)$ રીહનોવાઇરસ $(x)$ દર્દીના મળ
$(c)$ સામાન્ય શરદી $(r)$ સાલ્મોનેલા $(y)$ ચેપીગ્રસ્ત પેન
$(d)$ હાથીપગો $(s)$ ફિલેરિયલ કૃમિ $(z)$ ગળફા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo