$Quadriceps$ (ચતુઃશિર સ્નાયુ) અને $Gastrocnemius$ (પિંડિકા સ્નાયુ) કયા ભાગમાં આવેલા છે?

  • A
    હાથ
  • B
    પગ
  • C
    ખભા
  • D
    કાંડા

Explore More

Similar Questions

સ્નાયુનું સંકોચન શેના દ્વારા થાય છે?

સ્નાયુ સંકોચનના મહત્વના તબક્કાઓનું વર્ણન કરો.

Difficult
View Solution

માયોફિબ્રિલમાં બે ક્રમિક $Z-$રેખાઓ વચ્ચેનો વિસ્તાર એટલે

સ્નાયુ સંકોચન માટે ઉર્જાનું તાત્કાલિક ઉદ્ગમ સ્થાન ...... છે.

નીચે બે વિધાનો આપેલા છે $:-$
વિધાન-$I$ :- માનવ શરીરમાં દરેક વ્યવસ્થિત કંકાલ સ્નાયુ ઘણા સ્નાયુબદ્ધ જૂથો (fascicles) નો બનેલો હોય છે,જે ફેસિયા (fascia) નામના સામાન્ય સંયોજક પેશીના સ્તર દ્વારા એકસાથે જોડાયેલા હોય છે.
વિધાન-$II$ :- બે ક્રમિક '$Z$' રેખાઓ વચ્ચેના માયોફાઈબ્રિલના ભાગને સ્નાયુ સંકોચનનો કાર્યાત્મક એકમ માનવામાં આવે છે,જેને સાર્કોમિયર કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo