રચિતા આઈસ્ક્રીમ,કૂકીઝ અને પેસ્ટ્રી ખરીદવા માટે દુકાનમાં જાય છે. તેણે દરેકની ઓછામાં ઓછી $9$ નંગ વસ્તુઓ ખરીદવી પડે છે. તે આઈસ્ક્રીમ કરતા વધુ કૂકીઝ અને કૂકીઝ કરતા વધુ પેસ્ટ્રી ખરીદે છે. તે કુલ $32$ વસ્તુઓ ખરીદે છે. તો તેણે કેટલી કૂકીઝ ખરીદી હશે?

  • A
    $12$ અથવા $13$
  • B
    $11$ અથવા $12$
  • C
    $10$ અથવા $11$
  • D
    $9$ અથવા $11$

Explore More

Similar Questions

$2 \frac{3}{5} + 3 \frac{4}{9} + 4 \frac{3}{15} = ?$

નીચેના સમીકરણમાં $x$ ની કિંમત શોધો:
$0.3+0.6+0.7+0.8=x$

$\frac{601}{49} \times \frac{399}{81} \div \frac{29}{201} = ?$

$56$ ના $140 \%$ + $140$ ના $56 \% = ?$

$5.6 \times 12.5 \div 0.5 + 15.5 = ? + 49.5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo