રામને યાદ છે કે લક્ષ્મણનો જન્મદિવસ $19^{th}$ પછી પરંતુ $22^{nd}$ નવેમ્બર પહેલા છે,જ્યારે અનિલને યાદ છે કે લક્ષ્મણનો જન્મદિવસ $20^{th}$ પછી પરંતુ $24^{th}$ નવેમ્બર પહેલા છે. લક્ષ્મણનો જન્મદિવસ કયા દિવસે છે?

  • A
    $20^{th}$ નવેમ્બર
  • B
    $21^{st}$ નવેમ્બર
  • C
    $22^{nd}$ નવેમ્બર
  • D
    $23^{rd}$ નવેમ્બર

Explore More

Similar Questions

$9$ થી $54$ ની વચ્ચેની (બંનેનો સમાવેશ કરીને) એવી કેટલી સંખ્યાઓ છે જે $9$ વડે નિઃશેષ ભાગી શકાય છે પરંતુ $3$ વડે નહીં?

હેમાંગ વર્ગમાં મેરિટમાં ઉપરથી $16^{th}$ અને નીચેથી $12^{th}$ ક્રમે છે. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?

નીચેની સંખ્યાઓની યાદીમાં,કેટલી વખત $2$ ની તરત પછી $1$ આવે છે પરંતુ તેની તરત પહેલા $4$ આવતો નથી?

$1$ થી $100$ વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે $4$ વડે નિઃશેષ ભાગી શકાય છે અને તેમાંનો એક અંક $4$ છે?

$26$ જાન્યુઆરી,$1996$ થી $15$ મે,$1996$ સુધી (બંને દિવસો ગણીને) કુલ કેટલા દિવસો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo