$H$ પરમાણુની બીજી અને પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

$He^{+}$ માટે આપેલ સંક્રમણ માટે વર્ણપટ રેખાનો તરંગ આંક $y \ cm^{-1}$ છે,તો સમાન સંક્રમણ માટે $Li^{2+}$ માટે તેનું મૂલ્ય કેટલું થશે?

જો ઇલેક્ટ્રોન $n=5$ કક્ષામાં હોય,તો $H$ પરમાણુને આયનીકૃત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તમારા જવાબની સરખામણી $H$ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ($n=1$ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા) સાથે કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને ક્વોન્ટાઇઝેશનના ખ્યાલ સાથે સરખાવી શકાય છે?

ફોટોઈલેક્ટ્રિક અસર ત્યારે જ થાય છે જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ ચોક્કસ લઘુત્તમ કરતા વધારે હોય:

જ્યારે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી $L$ કક્ષા $(n=2)$ માં પાછો ફરે છે,ત્યારે આપણને વર્ણપટમાં રેખાઓની શ્રેણી મળે છે. આ શ્રેણીને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo