નીચેના દરેકનો છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈને દશાંશના ત્રણ સ્થાન સુધી કિંમત શોધો.
$\frac{\sqrt{10}-\sqrt{5}}{2}$

  • A
    $0.583$
  • B
    $0.167$
  • C
    $0.663$
  • D
    $0.463$

Explore More

Similar Questions

શું $\sqrt{8+15}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા?

સંખ્યા રેખા પર $\sqrt{5}, \sqrt{10}$ અને $\sqrt{17}$ ને દર્શાવો.

$2$ અને $3$ ની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો.

બે સંમેય સંખ્યાઓની વચ્ચે,

નીચેના દરેકનો છેદ સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈને દશાંશના ત્રણ સ્થાન સુધી કિંમત શોધો.
$\frac{1}{\sqrt{3}+\sqrt{2}}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo