નીચેના ચાર વિધાનો $[A-D]$ વાંચો:
$(A)$ વૃદ્ધિ અને પ્રજનન એ કોષોના,ખરેખર તમામ સજીવોના લક્ષણો છે.
$(B)$ વનસ્પતિ કોષોમાં,$S$ તબક્કા દરમિયાન કોષરસમાં તારાકેન્દ્રનું સ્વયંજનન થાય છે.
$(C)$ પૂર્વાવસ્થા રંગસૂત્રીય દ્રવ્યના ઘનીકરણની શરૂઆત દ્વારા ચિહ્નિત થયેલ છે.
$(D)$ ભાજનાવસ્થા - સેન્ટ્રોમિયરનું વિભાજન
કેટલા વિધાનો સાચા છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમભાજન (mitosis) ના વિવિધ તબક્કાઓ $(A-C)$ ને ઓળખો.

ખોટા વિધાનો ઓળખો:
$(1)$ અર્ધીકરણમાં $DNA$ સ્વયંજનનનું ફક્ત એક જ ચક્ર જોવા મળે છે.
$(2)$ અર્ધીકરણ-$I$ ના અંતે ચાર એકકીય કોષોનું સર્જન થાય છે.
$(3)$ સમસૂત્રીભાજન સામાન્ય રીતે માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે.
$(4)$ યીસ્ટમાં,કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે $90$ મિનિટનો સમય લાગે છે.

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(1)$ $G_2$ તબક્કો$(p)$ શાંત અવસ્થા $(G_0)$
$(2)$ તારાકેન્દ્રનું સ્વયંજનન$(q)$ પ્રોટીનનું સંશ્લેષણ
$(3)$ કોષચક્ર$(r)$ $S$ તબક્કો
$(4)$ હૃદયના કોષો$(s)$ વૃદ્ધિ અને વિભાજન

કોષચક્ર દરમિયાન કઈ પ્રક્રિયાઓ પ્રેરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo