નીચેના વિધાનો વાંચો. કયું વિધાન ખોટું છે તે શોધો?

  • A
    બહુકોષીય સજીવોમાં પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે.
  • B
    બધા જ જીવંત સજીવો કોષોના બનેલા હોય છે.
  • C
    બધી વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
  • D
    ફૂગ,તંતુમય લીલ અને મોસના પ્રતંતુ (protonema) અવખંડન દ્વારા પ્રજનન કરે છે.

Explore More

Similar Questions

વિધાન: સજીવોને બંધ તંત્ર તરીકે ગણવામાં આવે છે.
કારણ: સજીવોની ઉર્જા બાહ્ય પર્યાવરણમાંથી ગુમાવી શકાતી નથી કે મેળવી શકાતી નથી.

નીચેનામાંથી શેમાં વૃદ્ધિ જોવા મળે છે?

ઇન્ટરનેટ અને લોકપ્રિય વિજ્ઞાન લેખો દ્વારા શોધો કે શું મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આત્મ-ચેતના (self-consciousness) હોય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ રાસાયણિક લાક્ષણિકતા તમામ સજીવોમાં સમાન નથી?

સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo