નીચેના ($I$ થી $IV$) ને વધતા દળના ક્રમમાં ગોઠવો અને સાચો જવાબ પસંદ કરો (પરમાણ્વીય દળ: $N=14, O=16, Cu=63$).
$I.$ $1$ ઓક્સિજનનો અણુ
$II.$ $1$ નાઈટ્રોજનનો પરમાણુ
$III.$ $1 \times 10^{-10} \ g$ ઓક્સિજનનું આણ્વીય દળ
$IV.$ $1 \times 10^{-10} \ g$ કોપરનું પરમાણ્વીય દળ

  • A
    $II < I < III < IV$
  • B
    $IV < III < II < I$
  • C
    $II < III < I < IV$
  • D
    $III < IV < I < II$

Explore More

Similar Questions

$STP$ એ રહેલ $22.4 \, L$ પાણીની બાષ્પનું જ્યારે પાણીમાં સંઘનન કરવામાં આવે ત્યારે તે આશરે કેટલું કદ ધારણ કરશે?

જો $KCl$ ની લેટીસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી અનુક્રમે $699 \ kJ \ mol^{-1}$ અને $-681.8 \ kJ \ mol^{-1}$ હોય,તો $KCl$ ની દ્રાવણ એન્થાલ્પી કેટલી થાય?

આપેલ પ્રતિક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને સોંપો.
$CaCl_2 + Na_2SO_4 \longrightarrow $ કોઈ પ્રતિક્રિયા નથી

નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્વયોગમિતિય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે?

$400 \ mL$ $0.2 \ M \ H_2SO_4$ ને $600 \ mL$ $0.1 \ M \ NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો $3.43 \ kJ$ છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.18 \ J \ K^{-1} \ g^{-1}$ હોય, તો અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો ........... $K$ થશે. (અંતિમ દ્રાવણની વિશિષ્ટ ઉષ્માક્ષમતા પાણી જેટલી ધારો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo