લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે ઓછો સક્રિય છે કારણ કે $:-$

  • A
    તેમાં $P-P$ બંધ હોતો નથી.
  • B
    તેમાં ચતુષ્ફલકીય $P_4$ અણુ હોતો નથી.
  • C
    તે પોલિમરિક બંધારણ ધરાવે છે.
  • D
    તે $400^{\circ}C$ સુધી આગ પકડતું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકેન્દ્રિત $HNO_3$ સાથે $NO_2$ વાયુ ઉત્પન્ન કરતું નથી?

$H_4P_2O_7$,$(HPO_3)_3$ અને $P_4O_{10}$ માં $P-O-P$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નાઇટ્રોજન વાયુના કેટલા સમસ્થાનિકો સ્થાયી છે? કયા કયા?

જ્યારે $PbO_2$ ની પ્રક્રિયા સાંદ્ર $HNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

નીચેનામાંથી કયો પેન્ટાફ્લોરાઇડ શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo