ઉત્સેચકની ક્રિયાના ઉદ્દીપકીય ચક્ર (catalytic cycle) માટે,સાચા ક્રમિક પગલાં પસંદ કરો:
$A$. સબસ્ટ્રેટ-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
$B$. મુક્ત ઉત્સેચક બીજા સબસ્ટ્રેટ સાથે જોડાવા માટે તૈયાર.
$C$. નીપજોનું મુક્ત થવું.
$D$. સબસ્ટ્રેટના રાસાયણિક બંધોનું તૂટવું.
$E$. સબસ્ટ્રેટનું સક્રિય સ્થાન (active site) સાથે જોડાણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A, E, B, D, C$
  • B
    $B, A, C, D, E$
  • C
    $E, D, C, B, A$
  • D
    $E, A, D, C, B$

Explore More

Similar Questions

$A$: એલોસ્ટેરિક ઉત્સેચકો લાક્ષણિક માઈકેલિસ-મેન્ટેન અચળાંક કે વર્તણૂક દર્શાવતા નથી.
$R$: બધા ઉત્સેચકો સમાન $pH$ પર કાર્ય કરે છે.

ઑક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકને શું કહે છે?

નીચેનામાંથી કયું ઉત્સેચક કાર્યના ટેમ્પલેટ સિદ્ધાંત (લોક એન્ડ કી હાયપોથેસિસ) માટે શ્રેષ્ઠ પુરાવો છે?

'ઉત્સેચક' $(Enzyme)$ શબ્દ કોણે આપ્યો હતો?

રાસાયણિક રીતે બધા ઉત્સેચકો કયા ઘટકોના બનેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo