રેનેટ (Rennet) નો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    બ્રેડ બનાવટ
  • B
    આથવણ (Fermentation)
  • C
    ચીઝ બનાવટ
  • D
    એન્ટિબાયોટિક્સના સંશ્લેષણમાં

Explore More

Similar Questions

ઇથાઇલ આલ્કોહોલ વ્યાવસાયિક રીતે શેમાંથી બનાવવામાં આવે છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ Clostridium butylicum $(i)$ Cyclosporin-$A$
$(b)$ Trichoderma polysporum $(ii)$ Butyric Acid
$(c)$ Monascus purpureus $(iii)$ Citric Acid
$(d)$ Aspergillus niger $(iv)$ Blood cholesterol lowering agent

$(a)\quad(b)\quad(c)\quad(d)$

$Propionibacterium$ $sharmanii$ ની મદદથી શું તૈયાર કરવામાં આવે છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ પ્રતિકારકતા નિગ્રાહક (immunosuppressive agent) તરીકે થાય છે?

સાયક્લોસ્પોરિન-$A$,જે એક રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી (immunosuppressive) દવા છે,તે કઈ ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo