રિવેટ પોપર હાયપોથેસિસ (Rivet Popper hypothesis) માં $A$ ને વિમાન અને $B$ ને રિવેટ (ખીલા) માનવામાં આવે છે,જે બધા ભાગોને એકસાથે જોડે છે. અહીં $A$ અને $B$ શું દર્શાવે છે?

  • A
    $A-$જાતિ; $B-$પરિસ્થિતિકીય તંત્ર
  • B
    $A-$પરિસ્થિતિકીય તંત્ર; $B-$જાતિ
  • C
    $A-$જાતિ; $B-$સમુદાય
  • D
    $A-$સમુદાય; $B-$જાતિ

Explore More

Similar Questions

વિવિધ પ્રદેશોમાં વસતા સજીવોના કદ,આકાર,રચના,જીવનશૈલી અને અન્ય પાસાઓમાં જોવા મળતી વિવિધતાને શું કહે છે?

વિશ્વમાં ઓર્કિડની કુલ કેટલી જાતિઓ છે ($,000$ માં)?

વ્યાખ્યા / સમજૂતી: $\beta$-વિવિધતા ($\beta$-diversity).

કૃષિ પાકોમાં સૌથી વધુ જનીનિક વિવિધતા ક્યાં જોવા મળે છે?

દેશી ગાયોની વિવિધતા એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo