રધરફોર્ડના $\alpha-$ કણ પ્રકીર્ણનના પ્રયોગે દર્શાવ્યું કે
$(i)$ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે
$(ii)$ પરમાણુનું દળ અને ધન વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે
$(iii)$ ન્યુટ્રોન કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવે છે
$(iv)$ પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી છે
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

એક તત્વ $X$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા $15$ છે અને ન્યુટ્રોનની સંખ્યા $16$ છે. નીચેનામાંથી કયું આ તત્વનું સાચું નિરૂપણ છે?

કારણો આપો:
$(a)$ પરમાણુના દળ ક્રમાંકમાં ઇલેક્ટ્રોનનું દળ ગણવામાં આવતું નથી.
$(b)$ પરમાણુનું કેન્દ્ર (ન્યુક્લિયસ) વીજભારિત હોય છે.
$(c)$ આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ માત્ર સોનાના વરખનો ઉપયોગ કરીને જ શક્ય હતો,અન્ય કોઈ ધાતુના વરખનો નહીં.

પરમાણુનું પ્રથમ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
તત્વોના સાપેક્ષ પરમાણ્વીય દળ ઓક્સિજન-$16$ ના પરમાણુના સંદર્ભમાં શોધવામાં આવ્યા છે.

રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ શું હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo