વીંછી, કરોળિયા, ગરોળી અને રેટલ સ્નેક (ઝેરી સાપ) કોના રહેવાસીઓ છે?

  • A
    ઉષ્ણકટિબંધીય વર્ષાવન
  • B
    સમશીતોષ્ણ જંગલ
  • C
    ઘાસના મેદાનો
  • D
    રણ પ્રદેશ

Explore More

Similar Questions

વર્ષના મોટાભાગના સમય માટે બરફ,હિમ અને થીજી ગયેલી જમીન ધરાવતા મેદાનો ક્યાં જોવા મળે છે?

પરિસ્થિતિકીય શ્રેણીક્રમમાં પાયાનો એકમ . . . . . . છે.

ટ્રી લાઇન (tree line) એટલે શું?

$Niche$ (નિકેત) એટલે:

નીચેના માટે ઉદાહરણ આપો:
$(a)$ અંતઃઉષ્મી (Endothermic) પ્રાણી
$(b)$ બાહ્યઉષ્મી (Ectothermic) પ્રાણી
$(c)$ નિતલસ્થ (Benthic) વિસ્તારનો સજીવ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo