વાહક એધાની મોસમી પ્રવૃત્તિ ઘણા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે,સિવાય કે

  • A
    વનસ્પતિનું ભૌગોલિક સ્થાન
  • B
    સાપેક્ષ ભેજ અને તાપમાન
  • C
    પ્રકાશાવધિ અને પાણીનો પુરવઠો
  • D
    પર્ણનું અભિવિન્યાસ

Explore More

Similar Questions

એક લાકડાના વેપારીએ ગ્રાહકને કહ્યું કે તે જે લાકડાનો ટુકડો ખરીદી રહ્યો છે તે $20$ વર્ષ જૂના વૃક્ષનો છે. તેણે આ કેવી રીતે કર્યું?

કોર્ક કેમ્બિયમ એવા પેશીઓ બનાવે છે જે કોર્કનું નિર્માણ કરે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? સમજાવો.

વિસરીત છિદ્રીય કાષ્ઠ (Diffuse-porous wood) એ .........માં વિકસતી વનસ્પતિનું લક્ષણ છે.

રીંગ બાર્ક (Ring bark) શેમાં જોવા મળે છે?

કાષ્ઠ (Wood) $=.....................$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo