$BCl_3$ અને $NCl_3$ ના જળવિભાજન (hydrolysis) વિશે સાચું વિધાન પસંદ કરો.

  • A
    $NCl_3$ નું જળવિભાજન થાય છે અને $HOCl$ આપે છે પરંતુ $BCl_3$ નું જળવિભાજન થતું નથી.
  • B
    $NCl_3$ અને $BCl_3$ બંને જળવિભાજન પર $HCl$ આપે છે.
  • C
    $NCl_3$ જળવિભાજન પર $HOCl$ આપે છે પરંતુ $BCl_3$ $HCl$ આપે છે.
  • D
    $NCl_3$ અને $BCl_3$ બંને જળવિભાજન પર $HOCl$ આપે છે.

Explore More

Similar Questions

બોરેક્સનું સ્ફટિકમય બોરોનમાં રૂપાંતર નીચેના સોપાન દ્વારા થાય છે:
$Borax$ $\xrightarrow{X} H_3BO_3$ $\xrightarrow{\Delta} B_2O_3$ $\xrightarrow[\Delta]{Y} B$
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

બે વાયુઓ જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે સફેદ ઘટ્ટ ધુમાડા આપે છે,તે વાયુઓ કયા છે?

$STATEMENT-1$: પાણીમાં,ઓર્થોબોરિક એસિડ નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે. કારણ કે
$STATEMENT-2$: પાણીમાં,ઓર્થોબોરિક એસિડ પ્રોટોન દાતા તરીકે કાર્ય કરે છે.

પરમાણુ ઉદ્યોગમાં રક્ષણાત્મક કવચ અને નિયંત્રણ સળિયા તરીકે વપરાતી સામગ્રી કઈ છે?

ડાયબોરેન $(B_2H_6)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo