કઈ પ્રક્રિયામાં $SO_2$ મુક્ત થતો નથી તે પસંદ કરો:

  • A
    જ્યારે $Cu_2S$ નું ભૂંજન કરવામાં આવે
  • B
    જ્યારે $Cu_2S$ ને ભૂંજેલા $Cu_2S$ સાથે ગરમ કરવામાં આવે
  • C
    જ્યારે $FeS$ નું આંશિક ભૂંજન કરવામાં આવે
  • D
    જ્યારે આંશિક રીતે ભૂંજેલા $FeS$ ને સિલિકા સાથે ગરમ કરવામાં આવે

Explore More

Similar Questions

ઝિંક બ્લેન્ડમાંથી ઝિંક ...... દ્વારા મેળવવામાં આવે છે.

ધાતુશાસ્ત્રની પ્રક્રિયા દરમિયાન થતી બે રાસાયણિક પ્રક્રિયાઓ $(A)$ અને $(B)$ ધ્યાનમાં લો:
$(A)$ $ZnCO_{3(s)} \longrightarrow ZnO_{(s)} + CO_{2(g)}$
$(B)$ $2ZnS_{(s)} + 3O_{2(g)} \longrightarrow 2ZnO_{(s)} + 2SO_{2(g)}$
તેમને આપવામાં આવેલા નામ માટેનો સાચો વિકલ્પ કયો છે?

નીચેનામાંથી કયું કેલ્સિનેશનનું ઉદાહરણ નથી?

ધાતુકર્મવિધિમાં કેલ્શિનેશન માટે આપેલા વિધાનોને અનુલક્ષીને $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ તેનો ઉપયોગ ભેજ દૂર કરવા માટે થાય છે.
$(2)$ તેનો ઉપયોગ કાર્બોનેટના વિઘટન માટે થાય છે.
$(3)$ તેનો ઉપયોગ બાષ્પશીલ અશુદ્ધિઓને દૂર કરવા માટે થાય છે.

ધાતુશાસ્ત્ર ઉદ્યોગોમાં કેલ્સિનેશન અને રોસ્ટિંગની પ્રક્રિયાઓ અનુક્રમે શેના તરફ દોરી શકે છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo