જો આંતરકેન્દ્રીય અક્ષ $y-$ અક્ષ હોય,તો $CORRECT$ વિધાન પસંદ કરો.

  • A
    બે પરમાણુઓની $d_{xy}$ અને $d_{xy}$ કક્ષકો $\pi -$ બંધ બનાવે છે.
  • B
    બે પરમાણુઓની $p_z$ અને $p_z$ કક્ષકો $\sigma$ બંધ બનાવે છે.
  • C
    બે પરમાણુઓની $d_{x^2 - y^2}$ અને $d_{x^2 - y^2}$ કક્ષકો $\pi -$ બંધ બનાવે છે.
  • D
    બે પરમાણુઓની $p_y$ અને $d_{zx}$ કક્ષકો $\pi -$ બંધ બનાવે છે.

Explore More

Similar Questions

$\sigma$ ($\sigma$) અને $\pi$ ($\pi$) બંધ વચ્ચેની સમાનતા અને તફાવત જણાવો.

નીચેનામાંથી કયું શૂન્ય ઓવરલેપ (zero overlap) દર્શાવે છે?

$p$-કક્ષકો વચ્ચેનો ખૂણો ...... છે.

$\sigma$ બંધમાં,

$N_2$ અણુમાં,પરમાણુઓ શેના દ્વારા જોડાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo