સાચો $M-C$ બંધ ક્રમ પસંદ કરો.

  • A
    $[Ni(CO)_4] > [Co(CO)_4]^- > [Fe(CO)_4]^{2-}$
  • B
    $[Ni(CO)_4] < [Co(CO)_4]^- < [Fe(CO)_4]^{2-}$
  • C
    $[Ni(CO)_4] < [Co(CO)_4]^- = [Fe(CO)_4]^{2-}$
  • D
    $[Ni(CO)_4] = [Co(CO)_4]^- = [Fe(CO)_4]^{2-}$

Explore More

Similar Questions

જ્યારે $CoCl_2$ ના જલીય દ્રાવણમાં સાંદ્ર $HCl$ ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો રંગ લાલ-ગુલાબીમાંથી ઘેરો વાદળી થઈ જાય છે. આ પ્રક્રિયામાં કયો સંકીર્ણ આયન વાદળી રંગ આપે છે?

સ્ફટિક ક્ષેત્રવાદ (સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી) મુજબ કેટલાક સામાન્ય લિગાન્ડની ક્ષેત્ર પ્રબળતાનો સાચો ચઢતો ક્રમ કયો છે?

$CuSO_4$ ના દ્રાવણમાં $NH_3$ નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરતા,ઘેરો વાદળી રંગ કોના કારણે જોવા મળે છે?

જ્યારે ક્યુપ્રિક ક્ષારના દ્રાવણમાં એમોનિયા ઉમેરવામાં આવે છે,ત્યારે ઘેરો વાદળી રંગ જોવા મળે છે; તે કોના નિર્માણને કારણે છે?

કેટલાક ક્ષારો,જોકે બે અલગ-અલગ ધાતુના તત્વો ધરાવે છે,છતાં દ્રાવણમાં તેમાંથી માત્ર એક માટે જ કસોટી આપે છે. આવા ક્ષારોને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo