સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    સ્થિતિસ્થાપક બળો હંમેશા સંરક્ષી હોતા નથી.
  • B
    સ્થિતિસ્થાપક બળો હંમેશા સંરક્ષી હોય છે.
  • C
    સ્થિતિસ્થાપક બળો ત્યારે જ સંરક્ષી હોય છે જ્યારે હૂકનો નિયમ પાળવામાં આવે.
  • D
    સ્થિતિસ્થાપક બળો સંરક્ષી હોતા નથી.

Explore More

Similar Questions

જ્યારે ધાતુના તારમાં તણાવ $T_{1}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{1}$ છે. જ્યારે તણાવ $T_{2}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{2}$ છે. તારની મૂળ લંબાઈ ...... હશે.

રેખીય પ્રતિબળ (linear stress) અને રેખીય વિકૃતિ (linear strain) માટે પદાર્થનું સ્થિતિસ્થાપક વર્તન આકૃતિમાં દર્શાવેલ છે. $5 \times 10^{-4}$ ની રેખીય વિકૃતિ માટે ઉર્જા ઘનતા $\dots \; kJ/m^3$ છે. ધારો કે પદાર્થ $5 \times 10^{-4}$ ની રેખીય વિકૃતિ સુધી સ્થિતિસ્થાપક છે.

$m$ દળનો એક ધાતુનો બ્લોક $14\,mm$ વ્યાસના ધાતુના તાર દ્વારા એક દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉદ્ભવતું તણાવ પ્રતિબળ $7 \times 10^5\,N m^{-2}$ છે. દળ $m$ નું મૂલ્ય $......kg$ છે.
($g = 9.8\,m s^{-2}$ અને $\pi = \frac{22}{7}$ લો)

સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ અને સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ એટલે શું?

$1 \,cm$ ત્રિજ્યા ધરાવતો $2 \,m$ લાંબો સળિયો જે એક છેડેથી જડિત છે,તેને $0.8$ રેડિયન જેટલો વળ (twist) આપવામાં આવે છે. તો તેમાં ઉદ્ભવતું શીયર સ્ટ્રેન (shear strain) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo