નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો:

  • A
    ખોવાયેલી કડી (Missing Link) - આર્કિયોપ્ટેરિક્સ $(Archaeopteryx)$
  • B
    ઔદ્યોગિક મેલેનિઝમ - ડાર્વિનના ફિન્ચ પક્ષીઓ
  • C
    અનુકૂલિત પ્રસરણ (Adaptive radiation) - બૌગનવિલિયા $(Bougainvillea)$
  • D
    ઉત્પરિવર્તનવાદ (Mutation theory) - સાલ્મન માછલી

Explore More

Similar Questions

લાંબા ગાળાનું અનુકૂલન નીચેનામાંથી શેમાં મદદરૂપ છે?

Pelycosaurs (પેલીકોસોર) અને Therapsids (થેરાપ્સિડ) શું હતા?

હૃદયના ઉદ્દવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ ઉત્પરિવર્તન (Mutation) $(a)$ માત્ર તકને કારણે વસ્તીમાં જનીન આવૃત્તિમાં ફેરફાર.
$(2)$ જનીન પ્રવાહ (Gene flow) $(b)$ અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનમાં તફાવત.
$(3)$ નૈસર્ગિક પસંદગી (Natural selection) $(c)$ સ્થળાંતર (આગમન,નિર્ગમન) દ્વારા જનીન આવૃત્તિમાં ફેરફાર.
$(4)$ જનીનિક વિચલન (Genetic drift) $(d)$ નવા જનીન પ્રકારો (alleles) નો સ્ત્રોત.

નીચેનામાંથી કયો સૌથી મોટો સ્થલીય ડાયનાસોર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo