માનવ કંકાલ તંત્રમાં સાંધાના પ્રકાર અને તેના ઉદાહરણની સાચી જોડી પસંદ કરો:

  • A
    સાંધાનો પ્રકાર $-$ કાસ્થિમય સાંધો,ઉદાહરણ $-$ અગ્રકપાલ (frontal) અને પશ્ચકપાલ (parietal) અસ્થિ વચ્ચે
  • B
    સાંધાનો પ્રકાર $-$ ખીલા જેવો સાંધો (Pivot joint),ઉદાહરણ $-$ ત્રીજા અને ચોથા ગ્રીવા મણકા વચ્ચે
  • C
    સાંધાનો પ્રકાર $-$ મિજાગરા જેવો સાંધો (Hinge joint),ઉદાહરણ $-$ હ્યુમરસ અને અંસમેખલા વચ્ચે
  • D
    સાંધાનો પ્રકાર $-$ સરકતો સાંધો (Gliding joint),ઉદાહરણ $-$ કાંડાના અસ્થિઓ (carpals) વચ્ચે

Explore More

Similar Questions

સાચા વિધાનો પસંદ કરો.

કોણીનો સાંધો એ શેનું ઉદાહરણ છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મિજાગરા સાંધો$(1)$ એટલાસ અને એક્સિસ વચ્ચે
$(b)$ ખીલા સાંધા$(2)$ હ્યુમરસ અને કાંડું
$(c)$ ઉખલ સાંધો$(3)$ ઘૂંટણનો સાંધો
$(d)$ સરકતો સાંધો$(4)$ ખભો

સેડલ સાંધો (Saddle joint) કોની વચ્ચે જોવા મળે છે?

સાનોવિયલ પ્રવાહી (Synovial fluid) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo