$C_3$-વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $PEP$case ઉત્સેચકની દ્વિ-કાર્યાત્મક પ્રકૃતિ
  • B
    દરેક $RUBP$ ના પુનઃસર્જન માટે $6$ $ATP$ ની જરૂર પડે છે
  • C
    કેલ્વિન ચક્રની પ્રથમ સ્થાયી નીપજ અંધકાર પ્રક્રિયામાં ફોસ્ફોરાયલેશન પામે છે
  • D
    ઇષ્ટતમ તાપમાન $30-40^{\circ}C$ છે

Explore More

Similar Questions

......... એ અંધકાર પ્રક્રિયાની પ્રથમ પ્રક્રિયા છે.

કેલ્વિન ચક્રને શું પણ કહેવામાં આવે છે?

ઉચ્ચકક્ષાની વનસ્પતિના હરિતકણના સ્ટ્રોમામાં શું જોવા મળે છે?

ગ્લુકોઝનો એક મોલ ઉત્પન્ન કરવા માટે કેલ્વિન ચક્રના છ ચક્ર (turns) જરૂરી છે. સમજાવો.

કેલ્વિન ચક્રનો પ્રારંભિક ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo