નીચે આપેલ ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
આર્કિબેક્ટેરિયા $-$ યુબેક્ટેરિયા $-$ કશાધારી પ્રજીવો $-$ બીજાણુધારી પ્રજીવો

  • A
    થર્મોએસિડોફાઈલ્સ $-$ મિથેનોજેન્સ $-$ એનાબીના $-$ યુગ્લીના
  • B
    એનાબીના $-$ હેલોફાઈલ્સ $-$ પ્લાઝમોડિયમ $-$ ટ્રાયપેનોસોમા
  • C
    મિથેનોજેન્સ $-$ એનાબીના $-$ ટ્રાયપેનોસોમા $-$ પ્લાઝમોડિયમ
  • D
    પેરામીશિયમ $-$ અમીબા $-$ એનાબીના $-$ મિથેનોજેન

Explore More

Similar Questions

કૉલમ $- I$ ને કૉલમ $- II$ સાથે જોડો.
કૉલમ $- I$કૉલમ $- II$
$(a)$ મૃતોપજીવી$(i)$ ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન
$(b)$ પરોપજીવી$(ii)$ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન
$(c)$ લાઈકેન$(iii)$ જીવંત વનસ્પતિઓ કે પ્રાણીઓ પર વસવાટ
$(d)$ માયકોરાઈઝા$(iv)$ લીલ અને ફૂગનું સહજીવન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વર્ગીકરણની ઉદ્દવિકાસીય પદ્ધતિ એટલે શું?

વ્હિટેકરના 'ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન' (પાંચ સૃષ્ટિ વર્ગીકરણ) માં,સુકોષકેન્દ્રી સજીવોને કઈ સૃષ્ટિમાં સ્થાન આપવામાં આવ્યું હતું?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ચોક્કસ સજીવોના લક્ષણો અંગેના વિધાનો $(i-iv)$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ મિથેનોજેન્સ એ આર્કિબેક્ટેરિયા છે જે દલદલવાળા વિસ્તારોમાં મિથેન ઉત્પન્ન કરે છે.
$(ii)$ નોસ્ટોક એ તંતુમય બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ) છે જે વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
$(iii)$ રસાયણસંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા ગ્લુકોઝમાંથી સેલ્યુલોઝનું સંશ્લેષણ કરે છે.
$(iv)$ માયકોપ્લાઝ્મામાં કોષદીવાલનો અભાવ હોય છે અને તે ઓક્સિજન વગર જીવી શકે છે.
સાચા વિધાનો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo