પ્રોટીન સંશ્લેષણના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • A
    જ્યારે રિબોઝોમનો નાનો સબયુનિટ $mRNA$ ને મળે છે ત્યારે ભાષાંતર (translation) ની પ્રક્રિયા શરૂ થાય છે.
  • B
    પેપ્ટિડેઝ પેપ્ટાઈડ બંધના નિર્માણને ઉદ્દીપ્ત કરે છે.
  • C
    $UTRs$ એ સ્ટાર્ટ કોડોન અને સ્ટોપ કોડોનની વચ્ચે હાજર હોય છે.
  • D
    ભાષાંતરના અંતે,રિલીઝ ફેક્ટર એ ઇનિશિયેશન કોડોન સાથે જોડાય છે.

Explore More

Similar Questions

સ્ટ્રેપ્ટોમાયસિન દવા કઈ પ્રક્રિયાને અવરોધે છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

ભાષાંતર (Translation) એટલે શું?

એમિનો એસિડનું $t-RNA$ સાથે જોડાવાની પ્રક્રિયાને શું કહે છે?

વિધાન: $mRNA$ તેના $3'$ છેડા દ્વારા રિબોઝોમ સાથે જોડાય છે.
કારણ: $mRNA$ માં $F-$ કેપ્સ્યુલર ન્યુક્લિઓટાઇડ અને લેગિંગ સિક્વન્સના બેઝ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo