સાચું વિધાન પસંદ કરો.

  • A
    પક્ષીઓની પાંખો અને ગરોળીના અંગો સમાનધર્મી (analogous) છે.
  • B
    વટાણાના છોડના પ્રતાન (tendril) અને ઓપન્શિયા (Opuntia) ના પર્ણસદ્રશ પ્રકાંડ (phylloclade) સમાનધર્મી છે.
  • C
    વટાણાના છોડના પ્રતાન અને ઓપન્શિયાના પર્ણસદ્રશ પ્રકાંડ રચનાસદ્રશ (homologous) છે.
  • D
    પક્ષીઓની પાંખો અને ચામાચીડિયાની પાંખો રચનાસદ્રશ છે.

Explore More

Similar Questions

જો કોઈ સજીવનું અશ્મિ પૃથ્વીના ઊંડા સ્તરોમાં મળી આવે,તો આપણે અનુમાન કરી શકીએ કે:

માનવ પ્રજાતિ $(Homo\,sapiens)$ ના આનુવંશિક મૂળ $......$ માં છે.

આપણે કેવી રીતે કહી શકીએ કે જનીનોમાં ફેરફાર $DNA$ માં ફેરફાર લાવી શકે છે?

અશ્મિઓની ત્રણ મહત્વની લાક્ષણિકતાઓ જણાવો જે ઉત્ક્રાંતિના અભ્યાસમાં મદદરૂપ થાય છે.

ઉત્ક્રાંતિએ મોર્ફોલોજિકલ (બાહ્ય રચનાત્મક) બંધારણોની તુલનામાં મોલેક્યુલર (આણ્વિક) બંધારણની વધુ સ્થિરતા દર્શાવી છે. આ વિધાન પર ટિપ્પણી કરો અને તમારા મંતવ્યને યોગ્ય ઠેરવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo