સાચું વિધાન પસંદ કરો.

  • A
    તમામ પ્રાથમિક પ્રતિક્રિયાઓનો એન્ટ્રોપી ફેરફાર તાપમાનમાં વધારા સાથે વધે છે.
  • B
    તમામ પ્રાથમિક પ્રતિક્રિયાઓનો એન્થાલ્પી ફેરફાર તાપમાનમાં વધારા સાથે વધે છે.
  • C
    તમામ પ્રાથમિક પ્રતિક્રિયાઓનો વેગ અચળાંક તાપમાનમાં વધારા સાથે વધે છે.
  • D
    તમામ પ્રાથમિક પ્રતિક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા તાપમાનમાં વધારા સાથે વધે છે.

Explore More

Similar Questions

યોગ્ય દિશામાં થતી અથડામણનું ઉદાહરણ આપો જે નીપજમાં પરિણમે છે.

કોલિઝન થિયરી (સંઘાતવાદ) ના સંદર્ભમાં $Z_{AB}$ અને $P$ શું સૂચવે છે?

જો તાપમાન $T_1 \ K$ થી વધારીને $T_2 \ K$ કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય,તો સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણવા માટે કયું સમીકરણ સાચું છે?

દરના સમીકરણમાં $P \cdot Z_{AB} \cdot e^{-\frac{E_a}{RT}}$ શું સૂચવે છે?

પ્રક્રિયા માટે તાપમાન $(T)$ સાથે વેગ અચળાંક $(k)$ ના ફેરફારને દર્શાવતા નીચેના આલેખોમાંથી,કયો આલેખ સમગ્ર તાપમાન ગાળા દરમિયાન આર્હેનિયસ વર્તણૂક દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo