સાચા વિધાનો પસંદ કરો.
$I$. મૂળના લંબાઈના વિસ્તારમાંથી,કેટલાક અધિસ્તરીય કોષો મૂળરોમ બનાવે છે.
$II$. $Rhizophora$ માં શ્વસનમૂળ (Pneumatophores) જોવા મળે છે.
$III$. વડના વૃક્ષમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે.
$IV$. મકાઈ અને શેરડીમાં સ્તંભમૂળ (Prop roots) હોય છે.

  • A
    $I$ અને $IV$
  • B
    $I$,$III$ અને $IV$
  • C
    $III$ અને $IV$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

કોષદીવાલમાં સર્પાકાર જાડાઈ ધરાવતી પેશી જે હવામાંથી પાણીનું શોષણ કરવા માટે સક્ષમ છે,તેને શું કહેવામાં આવે છે?

$Cuscuta$,$Viscum$ અને $Orobanche$ માં શું સમાન છે?

નીચેનામાંથી કયા પ્રકારના મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે?

તંતુમય મૂળતંત્ર (fibrous root system) શેના માટે ઉત્તમ છે?

વનસ્પતિમાં મૂળતંત્ર સુવિકસિત હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo