ડાયમેગ્નેટિક રંગીન સંયોજન પસંદ કરો:

  • A
    $AgI$
  • B
    $KMnO_4$
  • C
    $I_2$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

એક પ્રયોગમાં,પાત્રમાં લીધેલ સંયોજન $X$ (વાયુ/પ્રવાહી/ઘન) ના $m$ ગ્રામને નીચેની આકૃતિ $I$ માં દર્શાવ્યા મુજબ ત્રાજવામાં મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં,$X$ વાળું પલ્લું કાં તો ઉપરની તરફ (આકૃતિ $II$) અથવા નીચેની તરફ (આકૃતિ $III$) નમે છે,જે સંયોજન $X$ પર આધાર રાખે છે. સાચું/સાચા વિધાન/વિધાનો ઓળખો:
$(A)$ જો $X$ એ $H_2O_{(l)}$ હોય,તો પલ્લાનું વિચલન ઉપરની તરફ થાય છે.
$(B)$ જો $X$ એ $K_4[Fe(CN)_6]_{(s)}$ હોય,તો પલ્લાનું વિચલન ઉપરની તરફ થાય છે.
$(C)$ જો $X$ એ $O_{2(g)}$ હોય,તો પલ્લાનું વિચલન નીચેની તરફ થાય છે.
$(D)$ જો $X$ એ $C_6H_{6(l)}$ હોય,તો પલ્લાનું વિચલન નીચેની તરફ થાય છે.

$[Co(NH_3)_4(NO_2)_2]Cl$ શું દર્શાવે છે?

સંકીર્ણ $[Co(en)_2Cl_2]Cl$ માટે શક્ય સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા કેટલી છે? $(en = \text{ethylenediamine})$

નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?

સવર્ગ સંયોજનોમાં બંધારણીય સમઘટકતાના વિવિધ પ્રકારો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo