$C_4$ ચક્ર માટે ખોટી જોડી પસંદ કરો.

  • A
    પ્રાથમિક $CO_2$ સ્થાપન નીપજ - $PGA$
  • B
    પ્રારંભિક કાર્બોક્સિલેશન માટેનું સ્થાન - મધ્યપર્ણ કોષો (mesophyll cells)
  • C
    પ્રાથમિક $CO_2$ ગ્રાહક - $PEP$
  • D
    વનસ્પતિ - મકાઈ

Explore More

Similar Questions

મોટાભાગની વનસ્પતિઓમાં વાયુરંધ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહે છે અને રાત્રે બંધ થઈ જાય છે. આનો અપવાદ કયો છે?

$C_4$ વનસ્પતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $PEP$
$(2)$ $PEPcase$

શેરડીમાં બધા કરતા સૌથી વધુ $CO_2$ સ્થાપન ક્ષમતા હોય છે કારણ કે તે નીચેનામાંથી કયા પથને અનુસરે છે?

$C_4$ વનસ્પતિઓમાં $RuBisCO$ ન્યૂનતમ ઓક્સિજનેઝ પ્રવૃત્તિ દર્શાવે છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo