સંયુક્ત અધિચ્છદ (compound epithelium) માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    તે કોષોના એક કરતા વધુ સ્તરોનું બનેલું છે.
  • B
    તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું છે.
  • C
    તે ત્વચાની સૂકી સપાટીને આવરે છે.
  • D
    કોષો રૂપાંતરિત પોલિસેકરાઇડ્સનો સ્ત્રાવ કરે છે.

Explore More

Similar Questions

કેરાટિનવિહીન સ્તૃત લાદીસમ અધિચ્છદ પેશી શેમાં જોવા મળે છે?

સરળ સ્તંભાકાર અધિચ્છદ પેશી __ $(A)$ __ કોષોના એક સ્તરની બનેલી હોય છે. જેના કોષકેન્દ્રો __ $(B)$ __ પર આવેલા હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો $:-$

પાતળા,ચપટા અને લાદી જેવા દેખાતા અધિચ્છદીય કોષો .......... માં જોવા મળે છે.

પેવમેન્ટ અધિચ્છદ (Pavement epithelium) એ કોનું બીજું નામ છે?

પ્રસ્વેદગ્રંથિઓનો સ્ત્રાવી ભાગ કયા પ્રકારની અધિચ્છદ પેશીનો બનેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo