શ્વસન માટે અસંગત વાક્ય પસંદ કરો.

  • A
    વાયુકોષ્ઠ પટલ દ્વારા વાયુઓનું પ્રસરણ
  • B
    પેશીઓ દ્વારા વાયુઓનું વહન
  • C
    રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ
  • D
    કોષો દ્વારા ચયાપચયની પ્રક્રિયા માટે $O_2$ નો ઉપયોગ અને પરિણામસ્વરૂપ $CO_2$ મુક્ત થવું

Explore More

Similar Questions

શ્વસન દર સૌથી ઓછો ક્યારે હોય છે?

જો દરિયાકિનારાનો કોઈ માણસ એવરેસ્ટના શિખર પર જાય,તો:

સજીવોની ચયાપચયની પ્રક્રિયાઓ વિશે વર્ણન કરો,વાયુ વિનિમયના સંદર્ભમાં.

શરીરના ચયાપચયના દર સાથે કુલ પલ્મોનરી વેન્ટિલેશન (ફેફસાંનું વાયુવીજન) કેવી રીતે સંબંધિત છે?

જારક શ્વસનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
$I.$ બાહ્ય શ્વસન
$II.$ વાયુઓનું વહન
$III.$ આંતરિક શ્વસન
$IV.$ કોષીય શ્વસન
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo