ખોટું વિધાન પસંદ કરો.

  • A
    અંતઃસંવર્ધન (Inbreeding) સમયુગ્મતા (homozygosity) વધારે છે.
  • B
    કોઈપણ પ્રાણીમાં શુદ્ધ વંશાવલિ (purelines) વિકસાવવા માટે અંતઃસંવર્ધન આવશ્યક છે.
  • C
    અંતઃસંવર્ધન હાનિકારક પ્રભાવી જનીનોને પસંદ કરે છે જે પ્રજનનક્ષમતા અને ઉત્પાદકતા ઘટાડે છે.
  • D
    અંતઃસંવર્ધન શ્રેષ્ઠ જનીનોના સંચય અને અનિચ્છનીય જનીનોના નાબૂદીમાં મદદ કરે છે.

Explore More

Similar Questions

વિધાન $A$: દૂધ એ મૂલ્યવાન ખોરાક તરીકે ઉપયોગી મહત્ત્વનું ઉત્પાદન છે.
કારણ $R$: તે બાળપ્રાણીના પોષણ માટે સસ્તન માદાની સ્તનગ્રંથિઓમાંથી થતો તાજો કુદરતી ક્ષીર સ્રાવ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આંતરપ્રજનન (inbreeding) માટે સાચું વિધાન પસંદ કરો.

વિધાન $A$: કૃષિની શરૂઆત હજારો વર્ષો પૂર્વે થઈ છે.
કારણ $R$: પશુપાલનમાં ડેરી વ્યવસાય,મરઘાંપાલન,મધમાખી-ઉછેર અને મત્સ્યઉછેરનો સમાવેશ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વંધ્ય ગાયમાં દૂધ ઉત્પાદન પ્રેરવા માટે કયા અંતઃસ્ત્રાવનો ઉપયોગ થાય છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ કાશ્મીરી બકરીઓ$(i)$ શ્રેષ્ઠ કાર્પેટ ઊન
$b.$ તિબેટીયન કાળિયાર$(ii)$ પશ્મિના
$c.$ સસલું$(iii)$ શાહતૂષ
$d.$ ઘેટાં (નાલી)$(iv)$ અંગોરા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo