ખોટું વિધાન પસંદ કરો.

  • A
    નર ફળમાખી વિષમયુગ્મી (heterogametic) હોય છે.
  • B
    નર તીડમાં,$50 \%$ શુક્રકોષોમાં લિંગી રંગસૂત્ર હોતું નથી.
  • C
    પાલતુ મરઘાંમાં સંતતિનું લિંગ અંડકોષને બદલે શુક્રકોષના પ્રકાર પર આધાર રાખે છે.
  • D
    માનવ નરમાં એક લિંગી રંગસૂત્ર બીજા કરતા ઘણું ટૂંકું હોય છે.

Explore More

Similar Questions

$Y$ રંગસૂત્ર પર આવેલા જનીનને શું કહેવાય છે?

મનુષ્યના લિંગ-સંલગ્ન જનીનો ક્યાં આવેલા હોય છે?

$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું?

$X$-રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સેટની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર જાતિ નક્કી કરે છે,તે સિદ્ધાંતને શું કહેવામાં આવે છે?

$A$: સામાન્ય સ્ત્રીના ન્યુટ્રોફિલમાં પ્રતિ કોષકેન્દ્ર એક ડ્રમસ્ટિક જોવા મળે છે.
$R$: તે પુરુષના ન્યુટ્રોફિલમાં ગેરહાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo