ખોટું વિધાન પસંદ કરો.

  • A
    વસ્તીમાં અમુક જનીનોની આવૃત્તિ ઘણી પેઢીઓ દરમિયાન બદલાય છે,જેના પરિણામે ઉત્ક્રાંતિ થાય છે.
  • B
    ઓછા વજન ધરાવતા માતા-પિતાને વધુ વજન ધરાવતી સંતતિ હોઈ શકે છે.
  • C
    જે લક્ષણો પેઢી દર પેઢી વારસામાં મળતા નથી તે ઉત્ક્રાંતિનું કારણ બનતા નથી.
  • D
    ભૂખમરાને કારણે સજીવના વજનમાં થતો ઘટાડો જનીનિક રીતે નિયંત્રિત હોય છે.

Explore More

Similar Questions

$(a)$ $DNA$ નું પૂરું નામ લખો.
$(b)$ જાતિઓ માટે ભિન્નતાઓ શા માટે આવશ્યક છે?

જ્યારે ઊંચા વટાણાના છોડનું ટૂંકા વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે સંતતિ હંમેશા ઊંચી કેમ હોય છે?

નીચેના વચ્ચેનો તફાવત આપો:
$(a)$ આનુવંશિકતા અને ભિન્નતા.
$(b)$ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો.
$(c)$ કુદરતી અને કૃત્રિમ પસંદગી.

વસ્તીમાં અમુક જનીનોની આવૃત્તિ પેઢી દર પેઢી બદલાય છે. આ ઉત્ક્રાંતિના વિચારનો સાર છે.

લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષોનું નિર્માણ કઈ રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo