અસંગત જોડ પસંદ કરો:

  • A
    થાયરોક્સિન : થાયરોઇડ ગ્રંથિ
  • B
    ટેસ્ટોસ્ટેરોન : શુક્રપિંડ
  • C
    એસ્ટ્રોજન : અંડપિંડ
  • D
    એડ્રિનાલિન : પિટ્યુટરી ગ્રંથિ

Explore More

Similar Questions

નીચેનાના જવાબ આપો:
$(i)$ મગજ સાથે સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો.
$(ii)$ કઈ ગ્રંથિ પાચક ઉત્સેચકો તેમજ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?
$(iii)$ મૂત્રપિંડ સાથે સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો.
$(iv)$ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પુરુષોમાં હોય છે પરંતુ સ્ત્રીઓમાં હોતી નથી?
$(v)$ તરુણાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં થતા ફેરફારો માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
$(vi)$ આયોડિન કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી છે?

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો: એબ્સિસિક એસિડ વૃદ્ધિને અવરોધે છે.

પુરુષ જાતીય અંતઃસ્ત્રાવ કયો છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: અગ્રમગજ શરીરનું સંતુલન અને સ્થિતિ જાળવી રાખે છે.

ચેતાસંધિ (synapse) માં,રાસાયણિક સંકેતનું વહન ક્યાંથી ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo