અલગ પડતું બંધારણ પસંદ કરો.

  • A
    $CH_3-CH(OH)-CH_2-CH_3$
  • B
    $CH_3-CH(OH)-CH_2-CH_2-CH_3$
  • C
    $CH_3-CH(OH)-CH_3$
  • D
    $CH_3-CH_2-CH(OH)-C_2H_5$

Explore More

Similar Questions

$C_8H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક એરોમેટિક સંયોજન $A$,આયોડિન અને મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને પીળા રંગના અવક્ષેપ આપે છે. આ સંયોજનનું બંધારણ શું હોઈ શકે?

એક કાર્બનિક સંયોજન $X$ નું એસિડિક $K_{2}Cr_{2}O_{7}$ નો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવામાં આવે છે. મળતી નીપજ ફિનાઈલ હાઈડ્રાઝિન સાથે પ્રક્રિયા કરે છે પરંતુ સિલ્વર મિરર કસોટી આપતી નથી. $X$ નું સંભવિત બંધારણ કયું છે?

$\xrightarrow{{ROH/{H^ + }}}$ $P$ (મુખ્ય કાર્બનિક નીપજ)
નીપજ $P$ શું છે?

$CH_3-C(CH_3)_2-Cl$ $\xrightarrow{NaCN} A$ $\xrightarrow{dil. H_2SO_4} B$. સંયોજન $B$ શું છે?

જ્યારે $3, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટેનોલને ${H_2SO_4}$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo