આપેલા પરિમાણોના ખોટા ક્રમ ધરાવતો વિકલ્પ પસંદ કરો.

  • A
    એસિડિક પ્રબળતાનો વધતો ક્રમ: $Na_2O < MgO < CO_2 < SO_3$
  • B
    આયનીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ: $K^+ > Na^+ > Mg^{2+} > Li^+$
  • C
    ઉત્કલન બિંદુનો ઘટતો ક્રમ: $H_2O > HF > NH_3$
  • D
    ઉત્કલન બિંદુનો ઘટતો ક્રમ: $He > Ne > Ar > Xe$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી વિકર્ણીય સંબંધ (diagonal relationship) દર્શાવે છે?

વિભાગ -$A$ અને વિભાગ -$B$ ની વસ્તુઓને જોડો.
વિભાગ -$A$ વિભાગ -$B$
$(1)$ $He$ $(A)$ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
$(2)$ $Cl$ $(B)$ વિધુતધન તત્ત્વ
$(3)$ $Ca$ $(C)$ પ્રબળ રિડક્શનકર્તા
$(4)$ $Li$ $(D)$ ઊંચી આયનીકરણ એન્થાલ્પી

તત્વો $A, B, C$ અને $D$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $Z-1, Z, Z+1$ અને $Z+2$ છે. જો $B$ નિષ્ક્રિય વાયુ હોય,તો નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ $A$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ઊંચી છે
$(2)$ $C$ એ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે
$(3)$ $D$ એ આલ્કલાઇન અર્થ ધાતુ છે

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
વિધાન-$1$: નાઈટ્રોજનની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા ઓછી છે.
વિધાન-$2$: ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ $I$. આયનીકરણ એન્થાલ્પી
$B$. $B < C < O < N$ $II$. ધાત્વીય ગુણધર્મ
$C$. $B < Al < Mg < K$ $III$. વિદ્યુતઋણતા
$D$. $Si < P < S < Cl$ $IV$. આયનીય ત્રિજ્યા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo