અર્ધ-વામન ઘઉં સૌપ્રથમ કોના દ્વારા વિકસાવવામાં આવ્યા હતા......

  • A
    નોર્મન ઇ. બોરલોગ
  • B
    રોબર્ટ હૂક
  • C
    $IARI$
  • D
    $ICZN$

Explore More

Similar Questions

$Norman$ $Borlaug$ નું નામ .......... સાથે સંકળાયેલું છે.

જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના કયા તબક્કામાં જનનરસ (germplasm) સંગ્રહણ કરવામાં આવે છે?

રાઈ (Brassica) ની $....X....$ જાત $.....Y.....$ રોગ સામે પ્રતિરોધક છે.

ટ્રિટિકેલ (Triticale) એ પ્રથમ માનવ-નિર્મિત ધાન્ય પાક છે. તે કયા પ્રકારના સંકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો હતો તે જણાવો.

વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો નીચે આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ
$(b)$ નવી જાતિનું ટેસ્ટિંગ,વિતરણ અને વ્યાપારીકરણ
$(c)$ વિવિધતાનું એકત્રીકરણ
$(d)$ ઊચ્ચ પુનઃ સંયોજીત જાતોની પસંદગી અને ટેસ્ટિંગ
$(e)$ પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo